આ છે પૃથ્વીનો સૌથી છેલ્લો દેશ,ત્યાંથી પૃથ્વી થાય છે સમાપ્ત ! તો નોર્વેમાં ઉનાળામાં નથી થતો સૂર્યાસ્ત

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!



Added by
4 Views
નોર્વે વિશ્વનો સૌથી છેલ્લો દેશ છે
નોર્વેમાં એક એવો રસ્તો છે જેને દુનિયાનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે
આ રસ્તા પછી દુનિયા ખતમ થઈ જાય છે.એટલે કે પૃથ્વી અહીં સમાપ્ત થાય છે
E69 14 કિલોમીટર લાંબો છે, જે ઘણીવાર બરફની જાડી ચાદરથી ઢંકાયેલો હોય છે
નોર્વે ઉત્તર ધ્રુવની નજીક સ્થિત છે, જ્યાં પૃથ્વી તેની ધરી પર ફરે છે
નોર્વેની ઠંડી આબોહવા અને અનન્ય કુદરતી વાતાવરણ તેને ખાસ બનાવે છે
અહીં 6 મહિનાના દિવસ અને 6 મહિનાની રાત હોય છે
શિયાળામાં અહીં સૂર્ય પણ દેખાતો નથી, જ્યારે ઉનાળામાં અહીં ક્યારેય સૂર્યાસ્ત થતો નથી
ઉત્તરી નોર્વેના હેમરફેસ્ટ શહેરમાં સૂર્ય માત્ર 40 મિનિટ માટે જ અસ્ત થાય છે
તેથી આ શહેરને મિડનાઈટ સનનો દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે
ઉનાળામાં અહીં બરફ એકઠો થાય છે ત્યારે અહીં તાપમાન શૂન્ય ડિગ્રી રહે છે.
શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ 45 ડિગ્રીથી નીચે જાય છે
E-69 હાઈવે પૃથ્વીના છેડાને નોર્વે સાથે જોડે છે
દુનિયા અહીં સમાપ્ત થાય છે પછી સમુદ્ર અને ગ્લેશિયર સિવાય બીજું કંઈ દેખાતું નથી
આ હાઈવે પર જવું હોય તો એકલા જવાની મનાઈ છે
અહીં બધે બરફ છે તેથી એકલા મુસાફરી કરતી વખતે ખોવાઈ જવાનો ભય રહે છે
@manishamagazine #norway #norwaylife #lastcountryofwordl #norwaynature #norwaytrip #norwaypavilion #norwaytravel #norwayamazing #norwayprediction #e69highway #e69 #world #tourist #cold #ice #midnightsun #midnight
Category
NORDKAPP
Commenting disabled.